Surprise Me!

સુરત-ભાવનગરના હીરા વેપારીઓ સાથે છેતરપિંડી : ભેજાબાજ દલાલે રૂ. 6.70 કરોડનો ચૂનો લગાવ્યો

2025-06-09 2 Dailymotion

સુરત-ભાવનગરના વેપારીઓ સાથે 6.70 કરોડની છેતરપિંડી થઈ, જેમાં આરોપી રવિ ચોગઠ સાથે સુરત-દિલ્હીના બે દલાલની ધરપકડ થઈ છે.